Monday, June 24, 2024
Google search engine
HomeGujaratઅકસ્માતમાં ચાર ડૉક્ટરોના મોત, મિસ્ત્રી કામ કરતાં પિતાની લાડલી દીકરી ફોરમે પણ...

અકસ્માતમાં ચાર ડૉક્ટરોના મોત, મિસ્ત્રી કામ કરતાં પિતાની લાડલી દીકરી ફોરમે પણ જીવ ગુમાવ્યો

રાજકોટ: રાજકોટથી ખૂબ જ ગમગીનીભર્યા સમાચાર છે. રાજકોટમાં મંગળવાર બપોરે ભયંકર અકસ્માતમાં મેડિકલના 4 સ્ટુડન્ટના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. રાજકોટની પારુલ યુનિવર્સિટીના હોમીઓપેથીના સ્ટુડન્ટની કાર ડિવાઇડર કૂદી રોંગ સાઈડમાં એસટી બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ખતરનાક હતો કે બસમાંથી કારને બહાર કાઢવા માટે જેસેબીની મદદ લેવી પડી હતી. કારની આગળ બેઠેલા બે લોકોની બોડીના બે કટકા થઈ ગયા હતા.

આ અકસ્માતમાં 4 આશાસ્પદ ડૉક્ટરોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. હતભાગીઓમાં એક ફોરમ ધ્રાગધરીયા નામની 22 વર્ષીય યુવતી પણ સામેલ હરતી. રાજકોટના કોઠારિયા રોડ પર રહેતી હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ફોરમ પરિવારમાં એક ભાઇથી મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે.

આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલમાં ફોરમના માતાનું હૈયાફાટ રૂદન પાષણ હ્રદયના માનવીને પીગડાવી દે તેવું હતું. અન્ય મૃતકોના પરિવારજનોના કરુણ આક્રંદથી હોસ્પિટલમાં ધ્રુજારી વ્યાપી ગઈ હતી.

અન્ય મૃતકોમાં એક 22 વર્ષીય આદર્શભારતી પ્રવીણભારતી ગૌસ્વામી નામનો યુવાન હતો. જે મૂળ રામોદના નવાગામનો વતની હતો. તેના પરિવારમાં બે ભાઈ એક બહેનમાં બીજો હતો. તેના પિતા જમીન મકાનનો વ્યવસાય કરે છે. આ ઉપરાંત અન્ય એક 23 વર્ષીય યુવાન નિશાંત દાવડા અને સીમરન ગીલાનીએ પણ આ ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

નોંધનીય છે કે રાજકોટની પારુલ યુનિવર્સિટીના હોમીઓપેથીના વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક કેન્દ્રની વિઝિટ કરી કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી રોગ સાઈડમાં આવી અને એસટી સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં નિશાન દાવડા, આદર્શ ગૌસ્વામી, ફોરમ ધ્રાગધરીયાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલી કૃપાલી ગજ્જર અને સીમરન ગિલાનીને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડાઈ હતી. જ્યાં બાદમાં સીમરન ગીલાનીએ પણ દમ તોડ્યો હતો. જ્યારે કૃપાલી ગજ્જર હાલ સારવાર હેઠળ છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your mind soar! ? Don’t just explore, immerse yourself in the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this gambling website and won a substantial sum of money, but after some time, my mother fell sick, and I needed to withdraw some money from my balance. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your support in bringing attention to this site. Please help me in seeking justice, so that others do not face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I participated on this online casino platform and earned a significant sum of cash. However, afterward, my mom fell gravely ill, and I wanted to withdraw some money from my casino balance. Unfortunately, I encountered difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to this gambling platform. I earnestly ask for your support in bringing attention to this concern with the platform. Please aid me to obtain justice, to ensure others won’t have to experience the pain I’m facing today, and prevent them from facing similar misfortune. ??

  4. 1. Лучшие товары для армии и военных
    купити одяг зсу [url=https://voentorgklyp.kiev.ua/odyag/odyag-zsu/]купити одяг зсу[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page