Monday, June 24, 2024
Google search engine
HomeNationalસેલ્ફી લેવાવાળાની હરકતોથી અકળાયો ધ ખલી, યુવકના જવાબને કારણે કરી લાફાવાળી

સેલ્ફી લેવાવાળાની હરકતોથી અકળાયો ધ ખલી, યુવકના જવાબને કારણે કરી લાફાવાળી

જાલંઘર: WWE થકી સમગ્ર વિશ્વમાં ધ ગ્રેટ ખલીએ નામના મેળવી હતી. તેમણે રિંગના દિગ્ગજોને પછડાટ આપી હતી પરંતુ પછી WWE છોડી દીધું હતું અને ભારત આવી ગયા. ધ ગ્રેટ ખલી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે, તેમને લાખો લોકો ફોલો કરે છે. તેઓ ઘણીવાર રસપ્રદ પોસ્ટ શેર કરતા રહે છે. હાલમાં જ ખલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જે હાલ વાઈરલ થઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર ખલીના 26 લાખ ફોલોઅર્સ છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે એક યુવક જીમમાં ખલી જ્યાં કસરત કરતો હોય છે ત્યાં આવીને સેલ્ફી લેવા લાગે છે. જે પછી ખલી તેને કહે છે કે, તું અહીં શું કરે છે અને લાફો મારી જમીન પર પછાડી દે છે. જે પછી તે વ્યક્તિ ઉભો થઈ પોતાને બચાવતા ત્યાંથી ભાગી નીકળે છે.

વાઈરલ વીડિયોમાં ખલી જીમમાં આકરી મહેનત કરતો જોવા મળે છે. તે ટ્રાઈસેપની એક્સરસાઈઝમાં મગ્ન હોય છે ત્યારે એક યુવક આગળ આવીને સેલ્ફી લેવાનું ચાલુ કરતા ખલી અકળાય છે.

આ સાથે જ જ્યારે ખલી તેને સવાલ કરે છે તો તે યુવક સામો જવાબ આપતા કહે છે કે,‘તને શું તકલીફ છે….?’ આ જ જવાબને કારણે ખલી તેને જોરદાર લાફો મારે છે. જે પછી તે ભાગતો જોવા મળે છે.

ધ ગ્રેટ ખલીના ફેન્સને આ વીડિયો ઘણો ગમી રહ્યો છે. આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ધ ગ્રેટ ખલી બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂક્યો છે. તેનું અસલી નામ દલીપ સિંહ રાણા છે. WWE માં જોડાતા પહેલા દલીપ સિંહ રાણા પોલીસની નોકરી કરતા હતા.

RELATED ARTICLES

9 COMMENTS

  1. I engaged on this gambling website and managed a substantial sum of money, but later, my mother fell ill, and I wanted to cash out some money from my casino account. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this online casino. I implore for your assistance in reporting this online casino. Please support me to obtain justice, so that others do not experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? Dive into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨

  3. I participated on this casino website and won a considerable sum of cash. However, afterward, my mom fell seriously ill, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this casino site. I urgently request your help in bringing attention to this issue with the platform. Please aid me in seeking justice, to ensure others won’t face the anguish I’m facing today, and stop them from experiencing similar tragedy. ??

  4. Hello tһеre! I could have swoгn I’ve visіted ths site
    before but ater browsіng through many off the articles I realized it’s
    new to me. Nonetheless, I’m certainly ppleased I found it and Ӏ’ll be book-marking it and checkіng back frequently!

  5. hello there and thank you for your information – I’ve certainly picked
    up something new from right here. I did however expertise several technical issues using this website, as I experienced to reload the website a lot of times previous to I could get it to load correctly.
    I had been wondering if your web host is OK? Not that I’m complaining,
    but slow loading instances times will often affect your
    placement in google and could damage your high-quality score if advertising
    and marketing with Adwords. Well I am adding this RSS
    to my email and could look out for a lot more
    of your respective interesting content. Ensure that you update this again soon.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page