Monday, June 24, 2024
Google search engine
HomeGujaratઆ ગુજરાતી નરેન્દ્ર મોદીના જબરદસ્ત ફેન છે, કેવી રીતે PMને મળવા પહોંચશે,...

આ ગુજરાતી નરેન્દ્ર મોદીના જબરદસ્ત ફેન છે, કેવી રીતે PMને મળવા પહોંચશે, જાણીને ચોંકશો

અમરેલી: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ફરી વખત ચૂંટાતા અમરેલીના સિંધી વેપારી સાઈકલ ઉપર સવારીને કરીને છે ક દિલ્હીનો પ્રવાસ ખેડીને PMO કાર્યાલયે તેમને શુભેચ્છા આપવા માટે જવાના છે. આવતી કાલે તેમને અમરેલીથી વિધિવત રીતે વિદાય આપવામાં આવનાર છે.

અમરેલીમાં રહેતા વેપારી ખીમચંદભાઈ ચંદ્રાણી બેકરીનો બિઝનેસ કરે છે અને જનસંઘના જૂના કાર્યકર તથા હાલમાં વિશ્વ હિંદુ પરિષદના અમરેલીના કાર્યાલય મંત્રી છે. નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બને એ માટે એમના દ્વારા માનતા રાખવામાં આવી હતી.

જે મુજબ તેઓ તારીખ 16ના અમરેલીથી સાયકલ પર રવાના થશે અને સાયકલ દ્વારા જ છે ક દિલ્લી સુધી પહોંચશે અને PMO કાર્યાલયે પહોંચી આઝાદી બાદ સતત બીજી વખત બહુમતીથી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનવા બદલ શુભકામનાઓ પાઠવશે.

આ અગાઉ પણ ખીમચંદભાઈએ અમરેલીથી વૈષ્ણોદેવી, અમરેલીથી ઉજ્જૈન, અમરેલીથી માતાના મઢ તેમજ ત્રણ વખત અમરેલીથી શિરડીની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે. આ સફર તેઓ એકલા જ કરશે. અમરેલીમાં વિવિધ આગેવાનો દ્વારા તેમનું અભિવાદન કરીને યાત્રાની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #MindBlown Embark into this cosmic journey of imagination and let your imagination soar! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page