Monday, June 24, 2024
Google search engine
HomeNationalGoogle Pay એપ્લિકેશનનો ઉપયોગ કરીને 2020 રૂપિયા સુધીની કરો કમાણી? જાણો કેવી...

Google Pay એપ્લિકેશનનો ઉપયોગ કરીને 2020 રૂપિયા સુધીની કરો કમાણી? જાણો કેવી રીતે?

મુંબઈ: દેશમાં ધીમે ધીમે ડિજીટલનું ચલણ વધતું જઈ રહ્યું છે. ‘ગૂગલ પે’ જે એક ડિજીટલ પેમેન્ટ એપ્લિકેશન છે. આ એપની મદદથી યૂઝર્સ એકબીજાને રુપિયા ટ્રાન્સફર કરી શકે છે અને ઓનલાઈન તમામ પ્રકારના બિલ પણ ભરી શકે છે. આ ઉપરાંત મોબાઈલ કે ટીવીના રિચાર્જ પણ કરી શકો છો. જોકે હવે ગૂગલની આ એપ્લિકેશન યૂઝર્સ માટે જોરદાર ઓફર લઈને આવ્યું છે.

ગૂગલની પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પેએ 2020 સ્ટેમ્પની શરુઆત કરી દીધી છે. આ સ્ટેમ્પ ટીકિટમાં બલૂન, ડીજે, ચશ્મા, ડિસ્કો, ટોફી, સેલ્ફી અને પિઝાનો સમાવેશ થાય છે. આ ગેમમાં યૂઝર્સને આકર્ષક ઈનામ જીતવાની પણ તક મળશે. ગૂગલ પે પણ ઘણાં યૂઝર્સ ઉપયોગ કરી રહ્યાં છે.

આ એપ્લિકેશનના રિવર્ડ સેક્શનમાં ઉપલબ્ધ દરેક 7 ટીકિટને એકઠી કરનારને 2020 રુપિયા સુધીના નિશ્ચિત રિવર્ડ મળશે. આ ઉપરાંત યૂઝર્સને કેકના દરેક લેયર પૂરા કરવા પર પણ એક બોનસ રિવર્ડ મળશે. આ ઓફર 23 ડિસેમ્બરે શરુ થશે અને 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

આ બોનસ મેળવવા માટે ગૂગલ પે યૂઝર્સને પહેલા 98 રુપિયા અથવા તેનાથી વધુનું પેમેન્ટ કરવાનું રહેશે. બીજી રીતમાં યૂઝર્સને 300 રુપિયા કે તેથી વધુના બિલની ચૂકવણી કરવાની રહેશે અથવા તો મોબાઈલ રિચાર્જ કરવાનું રહેશે. યૂઝર્સ મિત્રોને આમંત્રણ આપીને પણ આ સ્ટેમ્પ જીતી શકે છે. આ સ્ટેમ્પ યૂઝર્સને ત્યારે જ મળશે જ્યારે તેના મિત્રો ગૂગલ પે એપ્લિકેશન દ્વારા તમારો રેફરલ કોડ નાખીને પહેલું પેમેન્ટ કરશે. અંતે યૂઝર્સ એકબીજાને આ સ્ટેમ્પ ગિફ્ટ તરીકે પણ આપી શકાશે.

આ વખતે ગૂગલ પે 2020 સ્ટેમ્પ લાવ્યું છે. ગેમના નિયમ અનુસાર,‘સ્ક્રેચકાર્ડ મેળવો અને ગૂગલ પે તરફથી 202 રુપિયાથી લઈને 2020 સુધીની ગિફ્ટ મેળવો. આ માટે સાત અલગ-અલગ સ્ટેમ્પ કલેક્ટ કરીને કેકના લેયર કમ્પ્લેટ કરવાના રહેશે.

આ પહેલા પણ જણાવ્યું તે રીતે જ યૂઝર્સ જ્યારે કેકના કમ્પ્લેટ લેયર પૂરા કરશે ત્યારે જ તેને એક અલગ બોનસ રિવર્ડ પણ આપવામાં આવશે. લકી ડ્રો ટિકિટ્સ, સ્ક્રેચકાર્ડ્સ અને વાઉચર્સ દ્વારા યૂઝર્સ પોતાના બોનસ રિવર્ડનું સિલેક્શન પણ કરી શકશે. આમાં 20 લાખ સુધીના ઈનામ જીતી શકાશે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! ? Embark into this thrilling experience of discovery and let your imagination soar! ? Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. Воєнторг
    6. Тактические рюкзаки и сумки для военных
    купити бєрци літні [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/litnye-vzuttya/]купити бєрци літні[/url] .

  3. Very nice post. I just stumbled upon your weblog and wanted to say that I’ve truly enjoyed surfing around your blog posts.
    In any case I will be subscribing to your feed and
    I hope you write again very soon!

  4. Posting yang luar biasa! 🌟 Apakah penulis dari blog ini mendapatkan penghasilan? Saya ingin mendaftar! Atau di mana saya bisa meninggalkan email saya untuk menerima postingan langsung?

  5. безопасно,
    Индивидуальный подход к каждому пациенту, для поддержания здоровья рта,
    Профессиональное лечение и консультации, для вашего удобства,
    Индивидуальный подход к каждому пациенту, для вашего здоровья и благополучия,
    Комплексное восстановление утраченных зубов, для вашего комфорта и уверенности,
    Индивидуальный план лечения и профилактики, для вашего комфорта и удовлетворения,
    Заботливое отношение и внимательный подход, для вашего комфорта и удовлетворения
    стоматологія дитяча [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]стоматологія дитяча[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page