Monday, June 24, 2024
Google search engine
HomeRecipeશ્રાવણમાં બનાવો રાજગરાનો શીરો, તદ્દન સરળ છે રેસિપી

શ્રાવણમાં બનાવો રાજગરાનો શીરો, તદ્દન સરળ છે રેસિપી

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ શ્રાવણ મહિનાના ઉપવાસમાં ગળ્યું ખાવાની ઘણી જ ઈચ્છા થતી હોય છે. તો આજે અમે તમને રાજગરાનો શીરો બનાવતા શીખવીશું. જે તમે ઉપવાસ પણ ખાઈ શકો છો.

સામગ્રી :
100 ગ્રામ રાજગરાનો લોટ
100 ગ્રામ ખાંડ
1.5 ગ્લાસ પાણી
2 મોટી ચમચી ઘી
ઈલાયચી પાવડર
ડ્રાયફ્રૂટ કતરણ

રીત :
1. સૌ પ્રથમ એક કડાઈ માં ઘી નાખો.
2. ઘી ગરમ થાય એટલે, એમાં રાજગરા નો લોટ નાખી શેકવા દો.
3. એક બાજુ પાણી નવસેકું ગરમ કરો.
4. લોટ શેકાય જાય ત્યાં સુધી હલાવતા રહો.
5. પછી એમાં પાણી નાખી દો.
6. પાણી બળી જાય એટલે એમાં ખાંડ નાખી ખાંડનું પાણી બળે ત્યાં સુધી થવા દો.
7. તૈયાર છે રાજગરાનો શીરો.
8. તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ કતરણ નાખી ગરમ-ગરમ સર્વ કરો

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of discovery! ✨

  2. I played on this online casino site and won a substantial cash, but later, my mom fell ill, and I needed to cash out some earnings from my account. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mother died due to such gambling platform. I request for your help in bringing attention to this site. Please help me in seeking justice, so that others do not face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. Які рекомендації варто враховувати
    Провідники технологій
    рюкзаки тактичні військові [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]рюкзаки тактичні військові[/url] .

  4. Воєнторг
    18. Обмундирование и снаряжение для полевых условий
    металодетектор купити [url=https://voentorgklyp.kiev.ua/sporyadzhennya/metaloshukachi/]https://voentorgklyp.kiev.ua/sporyadzhennya/metaloshukachi/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page