Saturday, June 29, 2024
Google search engine
HomeBollywoodસની લિયોની ટૂ પીસ બિકીનીમાં લાગી સેક્સી, ભર શિયાળે વળી જશે પરસેવો

સની લિયોની ટૂ પીસ બિકીનીમાં લાગી સેક્સી, ભર શિયાળે વળી જશે પરસેવો

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સન્ની લિયોનીના જલવા પર ચાહકો ગાયલ થાય છે. પોતાની અદાઓ અને ગ્લેમરસ તસવીરોથી સન્ની લિયોની સોશિયલ મીડિયા પર આગ લગાવે દે છે. હાલ સન્ની માલદિવમાં રજાઓની મજા માણી રહી છે. તસવીરો પ્રમાણે, માલદીવમાં સન્ની દરિયા કિનારે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. પોતાની બિકીની તસવીરો શેર કરી પોતાની ક્વોલીટી ટાઈમ વિતાવી રહી છે.

પોતાની ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી સન્ની લિયોનીએ દરિયા કિનારાથી તસવીરો શેર કરી છે. સન્ની લિયોની દરિયા કિનારે બહુ જ ગ્લેમરસ જોવા મળી હતી. સનબાથ લેતી સન્ની લિયોનીની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, સૂરજ મને બોલાવી રહ્યો છે બ્લૂ પ્રિન્ટેડ બિકીની સન્ની લિયોની દરિયા કિનારે કિલર પોઝ આપ્યા હતાં. દરિયા કિનારે સન્ની આરામ કરી રહી હોય તેવા પોઝ આપી રહી છે.

બીજી તસવીરોમાં સન્ની લિયોની પોતાના વાળ લહેરાવતી તો ક્યારેક કેમેરમા સામે હસતાં જોવા મળી હતી. અભિનેત્રીની આ શાનદાર તસવીરો ગણતરીની મીનિટોમાં 8 લાખથી પણ વધારે લાઈક્સ મળી હતી. આનાથે તમે સન્ની લિયોનીની લોકપ્રિયતા સમજી શકો છો.

ચાહકોએ ફાયર અને હાર્ટ ઈમોજીની સાથે સન્નીની તસવીર પર રિએક્ટ કરી છે. અભિનેત્રીની આ બિકીની તસવીરો ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.

સન્ની લિયોનીની આ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. તેના સોંગ મધુબનને લઈને બહુ જ હંગામો થયો હતો. ગીતે લિરિક્સ પર વાંધો ઉટાવ્યો હતો. અભિનેત્રીનો બહુ જ અવગણના થઈ હતી. આ કોન્ટ્રોવર્સિને કારણે સન્નીનુ વધુ એક સોંગ રીલિઝ થઈ હતી.

સન્નીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે અભિનેત્રીની રિયલ લાઈફ અને જે લાઈફ ચાહકો વિચારે છે તેનાથી ડિફ્રેંસ વિશે બતાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page