Similar Posts

ચોટીલાનો 22 વર્ષીય જવાન કાશ્મીરમાં શહીદ, ખેડૂત પિતા પર ફાટી પડ્યું આભ
અમદાવાદ: ગુજરાતનો વધુ એક જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયો છે. ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના 22 વર્ષીય વનરાજ દેગામા ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થઈ ગયા હતા. આજે સાંજે અમદાવાદ ખાતે શહીદનો પાર્થિવ દેહ લાવવામાં આવે તેવી શક્યતા છે. આવતી કાલે વતન ઝીંઝુડામાં શહીદના માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દુ:ખદ સમાચારથી ચોટીલા પંથકમાં ગમગીની…

બનાસકાંઠા: આજણાં સમાજની યુવતીઓ જાહેરમાં લીધી અનોખી પ્રતિજ્ઞા
પાલનપુર: પાલનપુરમાં આજણાં સમાજની યુવતીઓ સમાજ બહાર પ્રેમલગ્ન ન કરે તે માટે રવિવારે સેમિનાર દરમિયાન સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. જે પરિવારમાં વર્ષો સુધી જોડે રહેનાર અચાનક કોઇને જાણ કર્યા વગર સમાજ બહાર અજાણ્યા સાથે સંસાર ન માંડે તે માટે આંજણા સમાજની એક સંસ્થા દ્વારા પ્રેમલગ્ન અટકાવવા અભિયાન હાથ ધરાયું છે. e6e38a08ab8af98be4598069fc637e67 પાલનપુરમાં સંત શ્રીરાજારામ ગુરુકુળ…

રંગીન મિજાજના 70 પૂજારીનો ભાંડો ફૂટ્યો, યુવતીઓને રૂમમાં લઈ જઈ અને હવસ સંતોષતો
ગુજરાતમાં એક શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ખંભાતના ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા 70 વર્ષીય પૂજારી અમરનાથ વેદાંતીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે સાઈબર એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલભેગો કર્યો છે પરંતુ…

અમદાવાદમાં વહેલી સવારથી કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી. અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યાં હતાં. હાલ માહોલ જોતાં એવું લાગે છે કે, રાતનો નજારો લાગે રહ્યો છે. જોકે હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સોમવારે મોડી સાંજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો….

ભણતર માટે નવતર પ્રયોગ: ગુજરાતના આ ગામની વાત જાણી બોલી ઉઠશો, ‘વાહ ક્યા બાત હૈ’
ઉના: બોર્ડની પરીક્ષા કે કોઇ સ્પર્ધાત્મક પરીક્ષામાં અવ્વલ પરિણામ આવે તેમને નાની-મોટી રોકડ ઇનામની રકમ આપવામાં આવ્યાની વાતો તો ઘણી સાંભળી હશે. પરંતુ ક્યારેય તમે સાંભળ્યું છે કે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થીની પણ જો ક્લાસમાં ટોપર્સ રહ્યો હોય અને તેને પ્રોત્સાહન રૂપે વિમાનમાં મુસાફરી કરાવવામાં આવી હોય? કદાચ તમે આવું ક્યારેય સાંભળ્યું કે જોયું…

અલ્પા પટેલે કોની સાથે ધામધૂમથી લગ્ન કર્યા? જુઓ મહેંદીથી લઈને ફેરા સુધીની તસવીરો
ગુજરાતની ફેમસ સિંગર અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે રંગેચંગે ફેરા ફર્યા હતા. અલ્પા પટેલના આ લગ્ન પોતાના ગામ નાના મુંજીયાસરમાં યોજાયા હતા. મહેંદીથી લઈને રિસેપ્શન એમ ત્રણ દિવસ સુધી લગ્નનો જલ્સો ચાલ્યો હતો, જેમાં ગુજરાતની અનેક મોટી સેલિબ્રીટીઓ ઉપસ્થિત રહી હતી. આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં…